શું તમને ઊપલા વર્ણના હોવા બદલ ગર્વ છે? Are you a proud upper caste?

 ઉનામાં ગયા મહીને ચાર દલિતોને પોતાની જાતને ગૌરક્ષક ગણાવતા લોકો દ્વારા બેરહેમીથી પીટવામાં આવ્યા. તેનો વીડિઓ વાઇરલ થતાં, દલિતો અને દલિત રાઈટ્સના સમર્થકોનો રોષ ઉછ્ળી આવ્યો. ૫ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન ‘આઝાદી કૂચ’ તરીકે ઓળખાતી અમદાવાદથી ઉના સુધીની પદયાત્રા, કન્વીનર જીગ્નેશ મેવાણી તથા ૧૦૦ અન્ય માનવ અધિકાર કાર્યકર્તાઓ દ્વારા યોજાઇ રહી છે. આ એક વિશિષ્ટ પ્રકારની રેલી છે, કેમ કે, તે સંપૂર્ણ બિનરાજકીય, અહિંસક તેમજ હેતુલક્ષી છે. રેલી દરમિયાન સેંકડો દલિતો રોજેરોજ પ્રતિજ્ઞા લઇ રહ્યા છે કે તેઓ હવે પછી મરેલા પશુઓ નહિ ઉપાડે. રેલીનો હેતુ એ પણ છે કે દલિતો મૃત પશુઓ ઉપડવાનું છોડીને સરકાર પાસેથી સરકારી કાયદા અનુસાર જમીન માંગે, જીવનનિર્વાહ માટે ખેતી કરે તથા જો તેમના પર કોઇ પણ અત્યાચાર થતા હોય, તો તેને સહન કરવાને બદલે તેની પોલીસને જાણ કરે.

ભારતમાં દલિત મહિલાઓને ત્રણ ત્રણ રીતે ભેદભાવ વેઠવા પડે છે. તેઓ ગરીબ છે, મહિલા છે, અને દલિત પણ છે. ઉંચી જ્ઞાતિના લોકો દ્વારા ખાસ તેમના માટે અનામત રખાયેલી અધમ પ્રકારની હિંસા આચરવામાં આવે છે. તદ્દન બિભત્સ ગાળાગાળીથી લઇને આખા ગામમાં નગ્ન કરીને ફેરવવાની ફરજ પાડવી, છાતી ખુલ્લી રખાવવી, બળજબરીથી માનવ-મૂત્ર પીવડાવવુ કે મળ ખવડાવવુ; દાંત, નખ કે જીભ ખેંચી કાઢવા અને મેલીવિદ્યા આચરવાનો આરોપ મૂકીને હત્યા કરવા સુધીની હિંસા આપણા દેશની દલિત મહિલાઓએ વેઠવી પડી છે. ૨૦૧૧ની વસતી ગણતરી અનુસાર દલિતો માનવમળનું વહન કરીને તરીકે ગુજરાન ચલાવે એવા સાત લાખથી વધુ કેસ છે, અને તેમાં મોટા ભાગનું કામ મહિલાઓ કરે છે.

ગરિમા જળવાતી ન હોય એવું કોઈ કામ કરવુ, તે મૂળભૂત માનવ અધિકારોની વિરુદ્ધ છે. શા માટે આવાં હલકાં ગણાતાં કામ દલિતોના ભાગે જ આવે? કોઈ ‘નીચું’ હોય ત્યારે જ તમે ઉપલી જાતિના હો છો. આ બાબત. કદાચ તમારા બાપદાદાઓ આ બાબતે ગર્વ અનુભવતા હશે, પણ શું તમે આજે પણ ઉપલા વર્ણના હોવા બદલ ગર્વ મહેસૂસ કરો છે? આ બાબતે ગર્વ લેવા જેવું છે ખરું?

Dalit Rights_CityBhaskar

(તમે સહમત છો? તમારો અભિપ્રાય કોમેન્ટમાં લખી શકો. નહિ તો મને mail પણ કરી શકો છો: rtnair91@gmail.com. હું લખું છું એ ગમતું હોય તો FOLLOW જરૂર કરજો! )


Are you a proud upper caste?

 

It was a viral video of four Dalit boys getting brutally beaten by Gau Rakshaks in the town of Una last month, that unleashed the pent-up anger within the community. The Azaadi Kooch (5th to 15th of August) the Rally on foot from Ahmedabad to Una is led by Jignesh Mevani (the convener) and 100 other activists. The rally is one of a kind because it is non-violent and more action oriented. Every day during this rally, hundreds of Dalits are taking a pledge that they shall not life dead cow bodies anymore. The aim of the rally is to make Dalits quit picking dead cattle, demand land for their own land according to the provisions of Gujarat Land Ceilings Act, and report if the atrocities happening to them.

Dalit women in India are discriminated against three times over. They are poor, they are women, and they are Dalits. Indian Dalit women have gone through worst kinds of violence, ever subjected to anyone in World History for such a prolonged term. Perhaps it is comparable to the Blacks in America. Worse forms of customs have been traditionally reserved for them by the upper caste: Extreme filthy verbal abuse, naked parading, not covering breasts, being forced to drink urine and eat faeces, pulling out of teeth, tongue and nails, and violence including murder after proclaiming witchcraft, are only experienced by Dalit women. When it comes to work, it is even worse. According to Census 2011, 9.4 lakh manual scavenging activities were prevalent across the country, conducted by only Dalits. Most of it is carried out by women.

The Dalit agitations today say that, when it comes to work, if it is without dignity, it must not be done. Even if it gives you money, it should not be done because it subjects an entire generation to torture. Why should any kind of demeaning work like going inside gutters, picking shit with their hands, cleaning public toilets; be reserved for Dalits? You become an Upper Caste when someone is a ‘Lower’ caste. It means you are a superior, or worse, a suppressor. It is against basic human rights. Perhaps your ancestors were proud at one point in time. But are you a proud upper caste today? Is it anything to be proud of?

(What do you think about this? Would love to know. Comment here or mail it to at rtnair91@gmail.com. If you like what I write, make sure you FOLLOW the blog.)

 

Advertisements

One thought on “શું તમને ઊપલા વર્ણના હોવા બદલ ગર્વ છે? Are you a proud upper caste?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s